
પ્રમુખ શ્રી નો સંદેશ
પરમ પૂજ્ય વડિલો, આદરણીય શ્રીબંધુઓ, બહેનો અને ઉત્સાહ સભરયુવાસાથીઓ... આપ સૌને મારા સાદરવંદન અને નમસ્કાર ..! સૌ પ્રથમ તો આપે મારી “સમસ્ત શ્રીગૌડ સમાજના પ્રમુખ”તરીકે વરણી કરી તે માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
આપણે ત્યાં અનેક સમાજલક્ષી કાર્યો થતા રહ્યા છે અને થાય છે. સમય અને સંજોગો પ્રમાણે સામાજિક પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવે છે અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સદા આવકાર્ય હોવું પણ જોઈએ.
કારોબારી સમિતિ
સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત ના હોદેદારો - ૨૦૧૯
આગામી પ્રસંગો
ભૂતકાળના પ્રસંગો
આગામી પ્રસંગો
There is no upcoming event
ભૂતકાળના પ્રસંગો

પરિવાર વૃક્ષ
એક કુટુંબનું વૃક્ષ, જેને વંશાવલિના ચાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પરંપરાગત ઝાડ માળખામાં કુટુંબની ઘણી પેઢીના લોકો વચ્ચેના સંબંધને દર્શાવતી એક ચિત્ર આકૃતિ છે. તેને ઘણીવાર ટોચે સૌથી જૂની પેઢી અને તળિયે ભાવિ પેઢી સાથે ચિત્રિત કરવામાં આવે છે.