sub_banner

Samast Shreegaud Samaj – Gujarat Bandharan

સંસ્થાનું નામ

આ સંસ્થાનું નામ "સમસ્ત શ્રીગૌડ સમાજ - ગુજરાત" રાખવામાં આવેલ છે.

સંસ્થાની ઓફિસ

સંસ્થાની મુખ્ય ઓફિસ અમદાવાદમાં સી -૨૧૨, દેવ ઓરમ્, મારુતિનંદન કાઠિયાવાડી હોટલની પાછળ, આનંદનગર રોડ, પ્રહલાદનગર રોડ, અમદાવાદ એ મુકામે તેમજ કારોબારી સમિતિ જે સ્થળ નક્કી કરે ત્યાં રહેશે.

divider