શ્રીગૌડ જ્ઞાતિ આદ્યપક્ષ (૧૩૫) કાલોલની માહિતી
શ્રીગૌડ જ્ઞાતિ આદ્યપક્ષ (૧૩૫) નું મુખ્ય ગામ કાલોલ (જિ. પંચમહાલ) છે .
કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજી નું મંદિર, કાલોલમાં. સંવત ૧૯૩૭ (ઈ.સ. ૧૮૮૧)ના જેઠ કૃષ્ણ પક્ષ ૩ને દિવસે સંપુર્ણ થયું હતું. પ્રાણ પ્રતિષ્ઠા તે જ દિવસે કરવામાં આવી હતી.
શ્રીગૌડ જ્ઞાતિ આદ્યપક્ષ (૧૩૫)ના દશ ગામ છે (૧) કાલોલ (૨) કણજરી (૩) ગોત્રી (૪) ધોધંબા રાજગઢ (૫) નારણપુરા (૬) વડુ (૭) વડોદરા (૮) સાવલી (૯) સેવાસી (૧૦) સાતમણા.
જેતપુર, ભદ્રાવતી (ભાદ
ખેડામાં આવેલું આ મંદિર જોવાલાયક છે. એક સદી કરતા પણ વધુ પ્રાચીન, શ્રી મહાલક્ષ્મી મંદિર, ખેડામાં વાત્રક નદીની નજીક આવેલું છે. અભયારણ્યમાં હાજર ભગવાન મહાલક્ષ્મી નું એક સુંદર શિલ્પ છે. જે શુદ્ધ સફેદ આરસથી બનાવેલું છે.
વધારે જુઓ
આશરે ૪૦૦ થી ૫૦૦ વર્ષ પહેલા આ મહાલક્ષ્મી મંદિરની સ્થાપના થયેલ છે. જે વિષે પદમ પુરાણ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. અહીં વસતા શ્રીગૌડ બ્રાહ્મણો સમયાંતરે ગુજરાત ના અનેક શહેરો માં અને મધ્યપ્રદેશમાં પણ સ્થાયી થયેલ જોવા મળે છે.
શહેરા ગામમાં અતિપ્રાચીન મરડેશ્વર મહાદેવ આવેલુ છે જ્યાં પાંડવોના વસવાટના પુરાવાઓ જોવા મળે છે.
વધારે જુઓ
"પુણ્યભુમિ મધવાસ
મહાદેવ મંદિર નો પુરાતન અભિલેખ અને મધવાસ ગામનો ઇતિહાસ".
મધવાસ ગામ પરમ પાવન મહીસાગર નદીના તટ પર ઊંચાઈ વાળી જગ્યાએ વસેલું છે. શ્રીગૌડ બ્રાહ્મણો દ્વારા વસાવાયેલ આ ગામ માં એક સમયે બ્રાહ્મણો ની વસ્તી મોટી સંખ્યા માં હતી, જેઓ હાલ માં 2-3 કુટુંબો ને બાદ કરતાં વ્યવસાય અર્થે દેશ પરદેશ માં સ્થળાંતરિત થઈ ગયા છે . હાલ માં ગામ માં મુખ્યત્વે પટેલ સમાજ ની વસ્તી છે, જ્યારે અન્ય સમાજ ના લોકો પણ જૂજ સંખ્યા માં છે. ગામ નદી ના કોતરો માં
વધારે જુઓ