ડેરોલ પક્ષના બ્રાહ્મણો કાલોલ પાસે આવેલા ડેરોલ ગામના નામ પરથી ઓળખાય છે. ડેરોલ ગામ ઉપરથી ડેરોલા નામ પડ્યું.
કાલોલ માં ૧૩૫ ડેરોલ પક્ષ ને ૧૩૫ માળવી પક્ષ છે. ૧૯૬૩ માં આ બંને પક્ષો એકત્રિત થઇ ગયા અને કાલોલ માં મહાલક્ષ્મી માતાજીના મંદિર માં માતાજીનો પૂજનવિધિ અને સમૂહ ભોજનો કાર્યક્રમ રાખ્યો હતો.