બધા સમાચાર પર પાછા જાઓ
શ્રી ગોડ શુભેચ્છક મંડળ ગૃહસ્થ નાનું તડ - ગોધરા એકમ આયોજિત તેજસ્વી તારલાઓના સત્કાર સમારંભમા ચિ. મૈત્રી શુકલ એ ધોરણ 2 મા 97.84% મેળવલ છે.
ચિ. મૈત્રી શુકલ એ ઈન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલમ્પિયાડ-2 અંગ્રેજી વિષય પંચમહાલ જિલ્લામાં બીજા નંબરે પાસ કરી છે.
શ્રીગોડ શુભેચ્છક મંડળ ગૃહસ્થ નાનું તડ- ગોધરા ચિ. મૈત્રી શુકલનુ સન્માન કરવા બદલ ખુબ ખુબ આભાર.