બધા સમાચાર પર પાછા જાઓ
શ્રી ગૌડ ૩૭ સમાજના પૂર્વ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પંડિત ના સુપુત્ર તથા સમાજના કારોબારી સભ્ય શ્રી અતુલકુમાર ચંદ્રકાંતભાઈ પંડિત આજરોજ રોટરી ક્લબ ઓફ મહેસાણા ના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે
તે બદલ સમાજ ખૂબ ગૌરવ અનુભવે છે તથા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ આપે છે.