સમસ્ત શ્રીગૌડ સમાજ - ગુજરાત દ્વારા "અંભિનંદન" અંતર્ગત યોજાનાર સમારંભમાં સમાજના જે વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓ ફક્ત વર્ષ 2018-19ના શૈક્ષણિક વર્ષમાં પ્રથમ પ્રયત્ને ધો.૧ થી ૯ અને ધો.૧૧ માં ૭૦℅ કે તેથી ઉપર માર્ક્સ મેળવ્યા હોય તેઓએ દાતા તરફથી અભિનંદન સમારંભમાં ઈનામ મેળવવા માટે પોતાની માર્કશીટની નકલ સાથે તા.૧૨/૧૦/૨૦૧૯ સુધીમાં સંપાદક શ્રી રાજેશભાઈ પંડ્યાને શ્રીગૌડ જાગૃતિ - જાન્યુ. ફેબ્રુ. માર્ચ-૨૦૧૯ના અંકમાં સારસ્વત કાર્યક્રમ માટે છાપવામાં આવેલ ફોર્મમાં કે તેની ઝેરોક્ષ નકલમાં ભરીને નીચે જણાવેલ સરનામા કે ઈમેલ માં અરજી મોકલી આપવા વિનંતી છે.
શ્રી રાજેશભાઈ એસ. પંડ્યા,
૪૦, મોહજગત સોસાયટી, વિંઝોલ રેલ્વે ક્રોસિંગ પાસે, પોસ્ટ - વટવા જી.આઈ.ડી. સી., અમદાવાદ-૩૮૨૪૪૫
Email: shreegaudjagruti2019@gmail.com
૭૦℅ કે તેથી વધુ માર્ક્સ મેળવનાર માંથી જ પ્રથમ અને બીજા નંબર ને (પ્રત્યેક ધોરણમાં) દાતા તરફથી ઈનામ આપવામાં આવશે.
બધા સમાચાર પર પાછા જાઓ