આશરે ૪૦૦ થી ૫૦૦ વર્ષ પહેલા આ મહાલક્ષ્મી મંદિરની સ્થાપના થયેલ છે. જે વિષે પદમ પુરાણ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. અહીં વસતા શ્રીગૌડ બ્રાહ્મણો સમયાંતરે ગુજરાત ના અનેક શહેરો માં અને મધ્યપ્રદેશમાં પણ સ્થાયી થયેલ જોવા મળે છે.
શહેરા ગામમાં અતિપ્રાચીન મરડેશ્વર મહાદેવ આવેલુ છે જ્યાં પાંડવોના વસવાટના પુરાવાઓ જોવા મળે છે.