જન્મ તારીખ : ૦૫-૦૮-૧૯૨૯, વિ.સં. ૧૯૮૫-અષાઢ વદ અમાસ
વતન : કોઠંબા
સરનામું  : ૩, આસ્થા રેસીડેન્સી, શીવશક્તિ સોસાયટી, ચારકોસીયા નાકા,
મોડાસા રોડ, લુણાવાડા, જિ. મહીસાગર-૩૮૯૨૩૦
ફોન : ૦ર૭૪૨૫૦૧૦૫, ૯૪ર૭૦૩૭૪૪
પ્રમુખ : સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રી કોઠંબા વિદ્યોત્તેજક મંડળ,
ગ્રામ્ય વિસ્તાર કૉલેજ સંચાલક મંડળ એસોસીએશન, ગુજ.યુનિ.
લુણાવાડા તાલુકા સિનિયર સીટીઝન કલબ
પૂર્વ પ્રમુખ : લુણાવાડા તાલુકા પંચાયત (સને ૧૯૬૮ થી ૧૯૭૪)
સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત
પૂર્વ ઉપ પ્રમુખ : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ
મહામંત્રી : શ્રી લુણાવાડા આર્ટસ, સાયન્સ અને કૉમર્સ કૉલેજ સંચાલક મંડળ