Back to Heros of Samaj
જન્મ તારીખ : ૦૫-૦૮-૧૯૨૯, વિ.સં. ૧૯૮૫-અષાઢ વદ અમાસ
વતન : કોઠંબા સરનામું : ૩, આસ્થા રેસીડેન્સી, શીવશક્તિ સોસાયટી, ચારકોસીયા નાકા, મોડાસા રોડ, લુણાવાડા, જિ. મહીસાગર-૩૮૯૨૩૦ ફોન : ૦ર૭૪૨૫૦૧૦૫, ૯૪ર૭૦૩૭૪૪ પ્રમુખ : સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રી કોઠંબા વિદ્યોત્તેજક મંડળ, ગ્રામ્ય વિસ્તાર કૉલેજ સંચાલક મંડળ એસોસીએશન, ગુજ.યુનિ. લુણાવાડા તાલુકા સિનિયર સીટીઝન કલબ પૂર્વ પ્રમુખ : લુણાવાડા તાલુકા પંચાયત (સને ૧૯૬૮ થી ૧૯૭૪) સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત પૂર્વ ઉપ પ્રમુખ : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહામંત્રી : શ્રી લુણાવાડા આર્ટસ, સાયન્સ અને કૉમર્સ કૉલેજ સંચાલક મંડળ