Back to All Event
શ્રી સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત ની વાર્ષિક સાધારણ સભા તા. ૦૮-૦૯-૨૦૧૯, રવિવારે નીચેના સ્થળ અને સમયે
રાખવામાં આવી છે. સમાજના નોંધાયેલા સભ્યશ્રીઓને આ મિટીંગમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ છે.
એજન્ડા :
૧. સમાજના દિવંગત હોદ્દેદારો અને સભ્યોને શ્રદ્ધાંજલિ
૨. શહેરા ખાતે તા. ૨૦-૦૧-૨૦૧૯ ના રોજ મળેલ વાર્ષિક સામાન્ય મિટીંગ (AGM)ની કાર્યવાહી નોધ વંચાણે લઇ મંજુર કરવા બાબત.
૩. પ્રામુખ્ય ઉદ્બોધન
૪. સને ૨૦૧૮-૧૯ ના હિસાબોની રજૂઆત અને મંજૂર કરવા બાબત
પ. પ્રમુખશ્રીની મંજૂરીથી રજૂ થનાર બાબતો
૬. આભાર વિધિ
બેઠક નું સ્થળ : ખડાયતા ભુવન, કપડવંજ રોડ, માર્કેટયાર્ડની સામે, ડાકોર.
બેઠકની તારીખ : ૦૮-૦૯-૨૦૧૯, રવિવાર - સમય : સવારે ૧૧:૦૦ કલાકે