સમસ્ત શ્રીગૌડ સમાજ, વડોદરા દ્વારા ૫૨ (બાવન) માં ઈનામ વિતરણ, સ્નેહમિલન, વડીલોના સન્માન સમારંભ કાર્યક્રમ યોજાનાર છે.
તારીખ: ૨૨/૧૨/૨૦૧૯, રવિવાર ના રોજ બપોરે ૩.૩૦ કલાકે.
સમારંભ સ્થળ :- સંસ્કૃતિ ભવન, ત્રિનેત્રશ્વર મહાદેવ મંદિર, સહયોગ- ત્રિમૂર્તિ સોસાયટી, અભિલાષા ચાર રસ્તાથી જાદવ પાર્ક તરફના રસ્તે, ન્યુ સમા રોડ, વડોદરા - ૩૯૦૦૨૪.
કાર્યક્રમમાં પધારવા આપ સૌ સભ્યોને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.
સમારંભના મુખ્ય મહેમાન:
શ્રી કમલેશભાઈ એસ. પાઠક (પ્રમુખશ્રી, સમસ્ત શ્રીગૌડ સમાજ- ગુજરાત, અમદાવાદ)
અતિથિ વિશેષ શ્રી નિરંજનભાઈ પી. પુરાણી (નિવૃત્ત સેસન જજ, ગોધરા)
શ્રી ભગવતીપ્રસાદ બી. પાઠક (પ્રમુખશ્રી, સમસ્ત શ્રીગૌડ સમાજ, વડોદરા)
શ્રી મહેન્દ્રભાઈ જે. પુરોહિત (મંત્રીશ્રી, સમસ્ત શ્રીગૌડ સમાજ, વડોદરા)
શ્રી ભાર્ગવભાઈ બી. વૈદ્ય (મંત્રીશ્રી, સમસ્ત શ્રીગૌડ સમાજ, વડોદરા)
Back to All Event