શ્રી મહાલક્ષ્મી ધામ શહેરા
શ્રી સમસ્ત ગુજરાત શ્રીગોડ સમાજ તથા શ્રીગોડ બ્રાહ્મણ ગૃહસ્થ પક્ષ મોટુ તડ અને શ્રીગોડ વિદ્યોતેજક મંડળ લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે સમૂહ જનોઈનું આયોજન મહા સુદ દસમ મંગળવાર તારીખ 4/2/2020 ના રોજ રાખેલ છે.
આ સમુહ જનોઈ નિશુલ્ક રાખેલ છે.
જે બ્રહ્મ બંધુ ને સ્વેચ્છાએ દાન આપવું હોય તો આપી શકે છે.
જે બટુક નું નામ લખાવો તેને રૂપિયા 1000 tokenpay જમા કરાવવાના રહેશે જે જનોઈ બાદ પરત કરવામાં આવશે.
બટુક ની સાથે જેટલા માણસો લાવવા હોય તે લાવી શકાય છે તેની કોઇ મર્યાદા નથી પણ તે સંખ્યા અગાઉથી લખાવી ફરજિયાત છે.
તારીખ 15/1/2020 સુધીમાં બટુક ના નામ લખાવી દેવા ફરજિયાત છે
ગ્રહશાંતિ તારીખ 3/2/2020 તથા રાત્રે ગરબાનું આયોજન કરેલ છે.
બટુક યાત્રા તારીખ 4/2/2019 11:00 કલાકે તથા 12:00 કલાકે ભોજન રાખેલ છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
શ્રી જીગ્નેશભાઈ એસ પાઠક M. 75750 64856
શ્રી શૈલેષભાઈ વિ પાઠક M. 99255 83792
શ્રી વિપુલભાઈ એસ પાઠક M. 94298 40814
Back to All Event