શરદોત્સવ - શરદ પૂનમ નિમિત્તે રાસ-ગરબા

આદરણીય સર્વે શ્રીબંધુઓને નમસ્કાર 🙏

🏃🏃‍🏃‍ ચાલો.. ચાલો..ચાલો.. 🏃🏃‍🏃‍

સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત દ્વારા શરદોત્સવ - શરદ પૂનમ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન ભોજન સહિત તા. ૦૮/૧૦/ ૨૦૨૨ ને શનિવાર (આસો સુદ- ચૌદસ) ના રોજ કરવામાં આવી રહ્યું છે.
તો આ પ્રસંગે સમસ્ત શ્રીગૌડ પરિવારના આપ સર્વે સભ્યોને અવશ્ય પધારવા હાર્દિક આમંત્રણ છે.
આ કાર્યક્રમ રાત્રીના ૭.૩૦ કલાકથી શરૂ કરવામાં આવશે. ટ્રેડિશનલ ડ્રેસ આવકાર્ય છે.

આ કાર્યક્રમ ની તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે પ્રમાણે છે.
તારીખ - ૮/૧૦/૨૦૨૨, શનિવાર (આસો સુદ- ચૌદસ)
સમય - રાત્રે ૭.૩૦ થી ૧૧.૦૦
સ્થળ - સરદાર પટેલ સેવા સમાજ (પાર્ટી પ્લોટ), મીઠાખળી છ રસ્તા પાસે, ઈન્દુબેન ખાખરાવાળાની સામે, મીઠાખળી, અમદાવાદ


આ કાર્યક્રમ માં આવનારા દરેક સભ્ય દીઠ રૂ.૫૦/- આપવાના રહેશે.
આપના પાસ નીચે જણાવેલ સભ્યો પાસેથી તા.૦૪/૧૦/૨૦૨૨, બુધવાર સુધીમાં મેળવી લેવાના રહેશે.

પ્રથમ પ્રતિનિધિ નું નામ તેની નીચે વિસ્તાર જણાવેલ છે.
(૧) મયંક શુક્લ- 9825074746
(૨) પ્રવિણ પુરોહિત- 9824358297
(ઘાટલોડિયા, રન્નાપાર્ક, શાસ્ત્રીનગર, નારણપુરા, પ્રગતિનગર માટે )
(૩) યોગેશ શુક્લ - 9824058799
(૪) ધ્રુવ શુક્લ - 9429355653
(૫) ઉદય શાસ્ત્રી- 9825393599
(સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, ગુરૂકુળ, યુનિવર્સિટી, આંબાવાડી, નહેરૂનગર માટે)
(૬) જિજ્ઞેશ પંડિત- 9099029079
(૭)વિનાયક દવે -9825955712
(૮) રાજેશ પંડ્યા- 9998716577
(મણીનગર, ઘોડાસર, ઈસનપુર, વટવા, ખોખરા, કાંકરિયા, બોપલ,માટે)
(૯) જયેશ ભટ્ટ- 9909925514
(જીવરાજ પાર્ક, વાસણા, પાલડી, વેજલપુર, શ્યામલ, પ્રહલાદનગર)
(૧૦) હેતલ શુક્લ- 9726258353
(વાડજ, નવા વાડજ, ચાંદલોડીયા, રાણીપ, ગોતા માટે)
(૧૨) જયંત જોષી- 9601995567
(ગાંધીનગર, અડાલજ માટે)

તમામ શ્રીબંધુઓને નમ્ર વિનંતી છે કે આપ સૌ આપના પરીવાર સાથે પધારો અને આપણે સૌ સાથે ભોજન લઈએ, રાસ-ગરબાની રમઝટ સાથે ચાંદનીમાં દૂધપૌંઆનો મધુર રસાસ્વાદ માણીએ અને આ * શરદોત્સવ * કાર્યક્રમને યાદગાર બનાવીએ.

🙏 જય શ્રી મહાલક્ષ્મી માઁ 🙏