શ્રીગૌડ બ્રાહ્મણ ગૃહસ્થ પક્ષ મોટુતડ , ચાલીસ જ્ઞાતિ , શ્રીગૌડ વિદ્યોત્તેજક મંડળ, લુણાવાડા દ્વારા ૦૭-૦૯-૨૦૧૯ ભાદરવાસુદ નોમ ના રોજ મહાલક્ષ્મી માતાજીના પાટોત્સવની નવચંડી કરી ઉજવણી કારવામાં આવી.
આ સાથે વાર્ષિક સામાન્ય સભા થઈ.
પ્રમુખશ્રી હિતેશભાઈ ભટ્ટ, મંત્રી શ્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા આમંત્રિત મહેમાનો નું મોમેન્ટો, સન્માનપત્ર, તથા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું.
આમંત્રિત મહેમાનો
શ્રી કમલેશભાઈ પાઠક
પ્રમુખ,સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત
શ્રી જીજ્ઞેશભાઈ એસ.પાઠક
પ્રમુખ,બ્રાહ્મણપંચ શહેરા,મહામંત્રી બી.જે.પી. પંચમહાલ જિલ્લો
શ્રી જીતેન્દ્રભાઈ બી.ઉપાધ્યાય
સંચાલક શ્રી, ગળતેશ્વર મહાદેવ હાયર સેકન્ડરી સ્કૂલ
શ્રી જગદીશભાઈ જે.ભટ્ટ
સિનિયર એડવોકેટ, મુંબઇ હાઇકોર્ટે
ના હસ્તે જ્ઞાતિના વિદ્યાર્થીઓને પારિતોષિક, પ્રમાણપત્ર તથા ઇનામો એનાયત કરવામાં આવ્યા.
Back to All Event