Back to All Event
સમસ્ત શ્રીગૌડ સમાજ- ગુજરાત દ્વારા આયોજિત, 'અભિનંદન' પુરસ્કાર કાર્યક્રમ
તારીખ: ૧૦/૧૧/૨૦૧૯, રવિવાર ના રોજ સાંજના ૪.૦૦ કલાકે.
સ્થળ: "સમુત્કર્ષ એકેડમી ઓફ યોગા, મ્યુઝિક અને હોલિસ્ટીક લિવિંગ", હેરિટેજ સ્કાયઝની બાજુમાં, ફોર્મ્યુલા વન હોટલ લેન, આનંદનગર રોડ, પ્રહ્લાદનગર, અમદાવાદ - ૩૮૦૦૧૫.
આ કાર્યક્રમ નિમિત્તે સૉવેનીયર પ્રકાશિત કરવામાં આવશે, તેજસ્વી તારલાઓને અને વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વ્યક્તિઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટેલેન્ટેડ બાળકો દ્વારા સંગીત અને નૃત્ય રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે ભોજન પાસ ( ટોકન કિંમત રૂ.૭૦/- પ્રતિ વ્યક્તિ) રાખવામાં આવ્યા છે.