Back to News
શ્રીમતી ભૂમિબેન ધર્મેન્દ્ર કુમાર જોશી ( ગોધરા ) ની શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ - રાજ્યકક્ષા, મહિલા પાંખ - જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થઇ છે.
જે શ્રીગૌડ સમાજ માટે ગૌરવની વાત છે તેમને હાર્દિક અભિનંદન.