ગૃહસ્થ પક્ષ ના આંતરિક કારણોસર નાના જૂથમાં પેરવાયેલ ૧૦૦ ઘરના જુના શ્રીગૌડ ને નાનું તડ કહેવાય છે.
જેમાં મુખ્યત્વે ગામો ખારોલ, કોઠમબા,વાડી, વનોડા, વલ્લભપુર, રેણા, કુણી, સેવાલિયા, અંગાડી, દેહોલીયા , ટીમ્બા, સાંડાસાલ, ડેસર, જંત્રાલ, ઠાસરા, કાલસર, ભદ્રાસા ,ઢુણાદ્રા, ડાકોર, ઉમરેઠ, લીંગડા, ખંભોળજ, વડોદરા, ભેટાસી, ગોધરા, બાયડ, અમદાવાદ વગેરે હતા.
નાના તડે "શ્રીગોડ શુભેચ્છક મંડળ " નામનું મંડળ સને ૧૯૧૬ માં ઉભું કર્યું છે.