આ પક્ષ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં આવેલ ગામો જેવા કે ગોંડલ,ગોવાના વિગેરે ગામોમાં. વિ.સં. ૧૯૭૧ માં એક મંડળ સ્થપાયું, ત્યારપછી વિદ્યાર્થી મંડળ સં. ૧૯૮૪ માં થયું અને પછી સં. ૧૯૯૬ માં યુવક મંડળ સ્થપાયું. આ બધાં મંડળો એકત્રિત થઈ ને " શ્રીગૌડ મેડતવાળ વિદ્યાર્થી યુવક મંડળ- મુંબઇમાં સ્થપાયું હતું.
ઈ.સ. ૧૯૫૦ આ મંડળે સૌરાષ્ટ્ર નો નકશો બનાવી, તેમાં ભાગ બતાવી, ગામોના નામ આપ્યાં હતાં. અને તેનું વસ્તીપત્રક તૈયાર કર્યુ હતું. મુંબઈમાં શ્રીગૌડ મેડતવાળ પક્ષ સારું સંગઠન ધરાવે છે.