સમસ્ત શ્રીગૌડ સમાજ ગુજરાત
બીજો શરદોત્સવ


તારીખ : 29/10/2023 રવિવાર
સાજે 7:00 કલાકે
સ્થળ: સરદાર પટેલ સેવા સમાજ લોન ગ્રાઉન્ડ, ઈન્દુબેન ખાખરાવાલા સામે, નવરંગપુરા, અમદાવાદ.


સ્નેહ વંદન,
સમાજ ના દરેક સભ્યો ને જણાવવા નું કે ચાલુ વર્ષે પણ ગત વષૅ ની જેમ શરદોત્સવ નું સમસ્ત શ્રીગૌડ સમાજ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શરદોત્સવ (ગરબા આયોજન) માં નીચે પ્રમાણે નું આયોજન કરવામાં આવેલ છે.

(1) ગરબા સ્થળે સમાજ ના સભ્યો પાસે થી તથા બહાર થી જાહેરાત લાવી સહકાર આપવા વિનંતી છે.
જાહેરાત માટે નીચે પ્રમાણે બેનર લાવવા અને જાહેરાતના દર નીચે પ્રમાણે છે.
* 3×2 ના બેનર ના 1100 રૂપિયા. (સાથે 2 પાસ ફ્રી)
* 4×2 ના બેનર ના 2100 રૂપિયા. (સાથે 4 પાસ ફ્રી)
* 6×3 ના બેનર ના 5100 રૂપિયા. (સાથે 10 પાસ ફ્રી)
(2) ગરબા માં આરતીના યજમાન થવા ના 2100 રૂપિયા રાખવામાં આવ્યા છે. ( કુલ 11 યજમાન રાખવામાં આવશે)
(3) 25000 થી વધારે ભેટ આપનાર ભોજન દાતા નું નામ આમંત્રણ કાડૅ માં છાપવામાં આવશે તથા તે દાતા નું સન્માન કરવામાં આવશે.
(4) ગરબા ના પાસ ની કિંમત 100 રૂપિયા રાખવામાં આવેલ છે. (ભોજન સાથે)
(4) ગરબા ના પાસ ની કિંમત 100 રૂપિયા રાખવામાં આવેલ છે. (ભોજન સાથે)
(5) ગરબા રમનાર ભાઈઓ - બહેનો તથા બાળકો માટે ઈનામો રાખવામાં આવેલ છે. ( ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત રહેશે)
(6) ગરબા ના આ પ્રોગ્રામને સફળ તથા સમાજ ને આર્થિક રીતે મજબુત બનાવવા માટે દરેક સભ્યો જાહેરાત લાવી આપી સમાજ ને આભારી કરશો.
(7) યુ ટ્યુબ ,ફેસબુક ટેલિકાસ્ટ માટે ના દાતા રૂ.11000.
(8) શ્રી બંધુ દ્વારા પોતાની પ્રોડક્ટ સેલ માટે ટેબલ .રૂ.1100.
(ટેબલ ની વ્યવસ્થા જેતે વ્યક્તિ એ કરવાની રહેશે) અથવા ટેબલ નુ ઍક્ચ્યુઅલ ભાડુ + 1100 એવું રાખીએ આપણે.
(9) ગરબા ના પાસ નીચે ની વ્યક્તિ પાસે થી મેળવી શકશો.

જીજ્ઞેશ બી. પંડિત : 9099029079
પારૂલબેન વી.દવે : 9727953714
રીમા નિરવ દવે : 9909931333
ધ્રુવભાઈ શુકલ : 9429355653
જયંતભાઈ જોષી : 9601995567
સમસ્ત શ્રીગૌડ સમાજ : 8799163969
દિગીશભાઈ દવે : 8511184184
મયંકભાઈ શુકલ : 9825074746
ઉદયભાઈ શાસ્ત્રી : 9825393599
પ્રવિણભાઈ પુરોહિત : 9824358297
હેતલભાઈ શુકલ : 9726258353

જીજ્ઞેશ બી.પંડિત
    કન્વીનર
પારૂલબેન વી. દવે
    કન્વીનર


....સમસ્ત શ્રીગૌડ સમાજ ગુજરાત....
શ્રી કમલેશભાઈ પાઠક
    પ્રમુખશ્રી
શ્રી યોગેશ શુકલ
    મંત્રી


નોંધ : સારા સુચનો આવકાર્ય છે. ફોન કરી જાણ કરવી ગૃપમાં ચચૉ કરવી નહીં.