સમસ્ત શ્રીગૌડ સમાજ ગુજરાત ની શૈક્ષણિક પાંખ આયોજિત 30 એપ્રિલ 2023 (રવિવાર) - સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી
સુજ્ઞ શ્રી પરિવાર જનો,
ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ ની મૂંઝવણ દૂર કરવા વિવિધ વિકલ્પ ની જાણકારી આ સેમિનાર મા કારકીર્દી માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામા આવશે.
ઉપરોક્ત કાર્યક્રમ મા વિવિધ અભ્યાસક્રમો, એલીજીબીલિટી ક્રાઇ્ટેરિયા, સ્કોલરશીપ સ્કીમ, ફી માફી યોજના, EWS વિગેરે અંગે ની વિસ્તૃત માહિતી તજજ્ઞો હાર્દિક શુક્લ, ક્રુતાર્થ જોષી, દિગીશ દવે ઘ્વારા આપવામાં આવશે.
ગૂગલ ફોર્મ ભરી નોંધણી કરાવવી ફરજિયાત (ફોર્મ પહેલા ના ભરેલ હોય તો)
ગૂગલ ફોર્મ ની લિંક:
https://forms.gle/m1kMDCrTHtZZqgiWA
સેમિનાર તારીખ / સમય : ૩૦ એપ્રિલ ૨૦૨૩ (રવિવાર) / સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ સુધી
તજજ્ઞો : હાર્દિક શુક્લ, ક્રુતાર્થ જોષી, દિગીશ દવે
સ્થળ : ઓફલાઇન - સમસ્ત શ્રીગૌડ સમાજ ગુજરાત, C-૨૧૨, દેવ ઓરમ, આનંદનગર ચાર રસ્તા, પ્રહલાદનગર રોડ, અમદાવાદ
ઓનલાઈન : બહારગામ ના વિદ્યાર્થીઓ માટે (ગૂગલ ફોર્મ ભરવુ જરુરી છે. ઓનલાઈન લીંક વોટસએપ મા આપવા મા આવશે)
વધુ માહિતી માટે સંપર્ક કરો:
જયંતભાઇ જોષી : +91-9601995567
દિગીશભાઇ દવે : +91-8511184184
હેતલકુમાર શુકલ:+91-9726258353
હકાર ની અપેક્ષા સાથે
પ્રમુખ/મંત્રી
સમસ્ત શ્રીગૌડ સમાજ ગુજરાત
Back to All Event